આદિવાસીઓનો એક તહેવાર છે પોહોતિયો.
પ્રકૃતિપ્રેમી આદિવાસીઓ, જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને આદિવાસીઓ દ્વારા “ઉબાડિયા”ની પાપડીની લહેજત માણવામાં આવે છે.
thank you, that was informative.