અગર ઉછીના લીધેલ વ્યક્તિ તમને યાદ કરે અથવા માંગે તે પહેલા જ તમે ઉછીના લીધેલા પૈસા પરત કરો છો તો તમે ખુબજ સારી આદત કેળવી છે.
કારણકે આપણને ખબર નથી હોતી કે ઉછીના આપનાર વ્યક્તિએ કઈ રીતે પૈસા આપણને આપીને આપની મદદ કરી છે.
કદાચ એવું પણ બને કે તેને તમારી દોસ્તી અથવા તમે વ્હાલા હોવ અને એણે તમને પૈસા આપવા બીજા પાસે પિસા ઉછીના લીધા હોય. અને અગર તમે એણે સમયસર પૈસા પરત નથી કરતા તો તે પોતે કરેલા વાયદા પર બીજી વ્યક્તિને પૈસા પરત કરવામાં નીશ્ફળ પણ જાય, અને એની શાખ ખરાબ થાય.
આથી પોતાની અને પોતાના મિત્ર એમ બંન્નેની શાખ/ઈજ્જત સાચવવાને ખાતર પણ સમય પહેલા અથવા સમયસર પૈસા પરત કરવાની આદત કેળવો.
Thank you.