Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

કોરોના અને લગ્ન વચ્ચે તફાવત શું?

Posted on July 30, 2021July 31, 2021 By kamal chaudhari

કે.બી.સી.માં વીસ હજારનો સવાલ પૂછતા પહેલા અમિતાભ બચ્ચને એક ગુજરાતીને પૂછ્યું:
બોલો “કોરોના” અને “લગ્ન”
બન્ને વચ્ચે સમન્વ અને તફાવત શું છે.?????

ગુજરાતી : જવાબ નીચે મુજબ છે.

1. કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.😂

2. બંનેમાં જાન જાય છૅ.😂

3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂

4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.😂

5. બન્ને માણસોના મેળાવડાથી થાય છે.

6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂

7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂

8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે, કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે.😂

9. લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે.😂

10. કોરોના રોગમાં નાકમાથી પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.

11. કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરેથી આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂

12.બન્ને રોગમાં અસર તો
હૃદયની આસપાસ જ થાય છે.😂

એક મા “દેશી ઉકાળો”
અને
બીજા માં “લોહી ઉકાળો”

આટલું સાંભળતા તો એંશી વરસનો અમિતાભ પોતાની ખુરશીમાંથી ઊછળીને ઊભો થઈ ગયો અને પેલા ગુજરાતીને વળગી પડીને એક કરોડ રૂપીયાનો ચેક પોતાના ખાતામાંથી આપી દીધો.
😂😂🤣🤣🤣

Uncategorized Tags:Different between covid and mariage in gujarati

Post navigation

Previous Post: એકમ કસોટી મા વધુ માર્કસ મેળવવા તથા તૈયારી કરવા તમામ ધોરણના વિડીયો 👌
Next Post: ભગવાન બિરસા મુન્ડા

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010217
Users Today : 7
Views Today : 11
Total views : 30122
Who's Online : 0
Server Time : 2025-06-01

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers