ગુજરાતી જોક્સ- pati patni jokes Posted on April 8, 2022 By wardaddy No Comments on ગુજરાતી જોક્સ- pati patni jokes પતિએ પત્નીના દિલની વાત કહી… કહ્યું- તારી સાથે લગ્ન કરીને મને ફાયદો થયો છે. પત્ની – શું ફાયદો ? પતિ – મને મારા પાપોની સજા આ જન્મમાં મળી. જોક્સ