Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી,

Posted on December 8, 2023January 1, 2024 By Drupesh Sajiya No Comments on ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી,

ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી,

તમારો સ્વર સાંભળ્યો હતો એ ક્ષણ યાદ આવી.

 

અંધારી રાતે શ્વાસો શ્વાસની આપ લે કરી હતી,

આંખ બંધ કરતાની સાથે એ પ્રક્રીયા યાદ આવી.

 

હ્દયની ઉર્મીઓ ઝરણાની જેમ વહેવા લાગી,

સુવાળા હાથોથી હદયના કમાડ પર જ્યા ટકોર આવી.

 

આભમાં ઝબુકતી વીજળીને ધીમો ઝરમર વરસાદ,

થોડાક અંદરથી પલળ્યા હતા એ ઘટના યાદ આવી.

 

એમની યાદ આવી એ વિશે જાજુ શુ લખવુ દ્રુપ,

જીવન અને મ્રુત્યુની દરેક ક્ષણે એમની યાદ આવી.

-દ્રુપ

સાહિત્ય Tags:allingujarati, drup, drup gazal, drup poem, drup_poetry, ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી

Post navigation

Previous Post: આ છબછબીયા આપણને નહી ફાવે
Next Post: બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010509
Users Today : 11
Views Today : 33
Total views : 30726
Who's Online : 0
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers