Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

નવા દિવસની શરૂઆત

Posted on February 8, 2023February 9, 2023 By kamal chaudhari No Comments on નવા દિવસની શરૂઆત

ઈશ્વર કહે છે,

રોજ સવારે નવા બનીને, નવી તાજગી લઈને ઊઠો, પ્રકાશિત નવા દિવસમાં સર્વોત્તમની અપેક્ષા રાખો અને સર્વોત્તમથી ઓછું કશું જ ન સ્વીકારો.

ફૂલ જેવા હળવા થઈ જાઓ અને બધું મને સોંપી દો.

કદી તાણ કે દબાણ સાથે દિવસની શરૂઆત ન કરો.

આત્માને ફરી નવો અને શક્તિશાળી બનાવવા માટે નિદ્રાધીન થાઓ, વિશ્રાંતિ મેળવો.

દિવસની શરૂઆત હૃદયને પ્રેમ અને કૃતજ્ઞતાથી ભર્યું ભર્યું બનાવવાથી કરો.

નવા દિવસના સ્વાગતમાં નવી, મહિમાપૂર્ણ આશાઓની દિશામાં પહેલું પગલું ભરો.

આજનો દિવસ શુદ્ધ છે, કોઈ વિરૂપતા, કોઈ ડાઘ વગરનો – તેને એવો જ શા માટે ન રહેવા દેવો ?

તમારી ચેતનાને સર્વોચ્ચની તરફ ઉન્નત રાખો અને દિવસના ઊઘડવાની સાથે ખૂલતા આવા અદ્ભુત બનાવોને આંખમાં ભરી લો.

ગઈ કાલને એની બધી ભૂલો અને નિષ્ફળતાઓ સાથે પાછળ છોડી દો અને પાનું પલટાવો, આ નવા દિવસના માર્ગમાં જૂનાને ખેંચી લાવવાની શી જરૂર છે !

ગઈ કાલમાંથી શીખવાના હતા તે પાઠ શીખી લીધા એટલે બસ..

ગઈ કાલ ના શિખેલા પાઠમાં એટલા બધા અટવાઈ ન જાઓ કે તમે નવા પાઠ એટ્લે કે અનુભવ ની અંદર હળવા અને ઉલ્લાસપૂર્ણ હૃદયથી પ્રવેશ ન કરી શકો.

આવીજ અવનવી પોસ્ટ વાંચવા માટે લૉગ ઑન કરો અને મિત્રો સાથે શેર કરો ઓલ ઇન ગુજરાતી ડોટ કોમ

કૅરિયર, ધાર્મિક-આધ્યાત્મિક Tags:new day start in Gujarati, નવા દિવસ ની શરૂઆત કેવી રીતે કરશો?, નવા દિવસની શરૂઆત

Post navigation

Previous Post: ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..
Next Post: સાચા હૃદય થી પ્રેમ કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010525
Users Today : 15
Views Today : 19
Total views : 30747
Who's Online : 0
Server Time : 2025-07-01

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers