Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.

Posted on December 14, 2023January 1, 2024 By Drupesh Sajiya 1 Comment on બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.

આ દુનીયામાં મને મારો સરળ સ્વભાવ નડે છે,

જતુ કરવાની ભાવના અને મારી શરીફાઈ નડે છે.

 

લોકોની મદદ માટે મે હંમેશા સમય ફાળવ્યો,

આજે મારે જરૂર પડી તો બધા કહે સમય નડે છે.

 

બદમાશો અને લફંગાઓને પુજતી આ દુનીયા,

કારણ હવે સમજાયુ મને મારી શરીફાઈ નડે છે.

 

સાચો કળિયુગ આવ્યો કે નહી એની ખબર નથી,

સીધા સાદા માણસોને પોતાની જ જમાત નડે છે.

 

ખળ ખળ સરિતાની જેમ મુક્ત રીતે વહેવુ મારે,

સરખુ જોયુ તો પત્થર બનીને પોતાના જ નડે છે.

 

ભુલી જાવા તૈયાર છુ હમેંશ માટે એમને  હુ દ્રુપ,

બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.

-દ્રુપ

સાહિત્ય Tags:allingujarati, drup, drup gazal, drup poem, drup_poetry, બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.

Post navigation

Previous Post: બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા
Next Post: સુવાસ વગરના પુષ્પો જેવી હાલત થઈ છે મારી

Comment (1) on “બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.”

  1. Sneha says:
    December 21, 2023 at 1:43 pm

    👌

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010507
Users Today : 9
Views Today : 18
Total views : 30711
Who's Online : 0
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers