Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

લીલા જંગલોમાં ઝાંઝવાને શોધવા આવ્યો છુ

Posted on November 15, 2023November 16, 2023 By Drupesh Sajiya No Comments on લીલા જંગલોમાં ઝાંઝવાને શોધવા આવ્યો છુ

દિલનો મરીઝ છુ ને દિલની દવા લેવા આવ્યો છુ ,

પીરસાયા છે જે આંખોના જામ એ પીવા આવ્યો છુ .

 

કાતિલ છે એમનુ સ્મિત એ વાત ફેલાઈ છે શહેરમાં ,

એમના સ્મિત સામે મારુ દિલ હારવા આવ્યો છુ .

 

એમનો સ્પર્શ એટલે સ્વર્ગમાં રહેવાનો અનુભવ ,

આ ધરતી પર સ્વર્ગનો અનુભવ લેવા આવ્યો છુ .

 

એમને જોયા પછી નથી રહ્યુ ખરા ખોટાનુ ભાન ,

લીલા જંગલોમાં ઝાંઝવાને શોધવા આવ્યો છુ .

 

નફરતમાં જ આખી જીદંગી વિતાવી નાખી મે તો ,

દ્રુપ અહી પ્રેમની બે ચાર ક્ષણ જીવવા આવ્યો છુ  .

-દ્રુપ

સાહિત્ય Tags:gazal, poem, ઝાંઝવા, લીલા જંગલો

Post navigation

Previous Post: દેવાધિદેવ: ભગવાન શિવ: 
Next Post: વીજળીના દરેક ચમકારે મને એ સ્પર્શ યાદ આવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010510
Users Today : 12
Views Today : 34
Total views : 30727
Who's Online : 0
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers