કોઈ તમારો કોલ ના ઉપાડે તો શું તમે તેને ઉપરાઉપરી કોલ કરવા લાગી જાઓ છો?
જો આ સવાલનો જવાબ હા હોય તો, મહેરબાની કરો પોતાના ઉપર. અને આ આદત છોડો.
અગર કોઈ તમારો કોલ ના ઉપાડે તો તે ક્યા તો ખરેખર બહુ કામ માં હોઈ શકે અથવા તમારું મુલ્ય એ વ્યક્તિ માટે જે તે સમયે શૂન્ય બરાબર નું હોઈ શકે, સવાલ અગત્યતા નો છે,
બની શકે કે એ વ્યક્તિ પાસે તમારાથી વધારે અગત્યનું વ્યક્તિ હોઈ શકે અથવા તમારાથી વધારે અગત્ય નું કામ હોઈ શકે,. અગર એ વ્યક્તિ તમને ગંભીરતા થી લેતી હશે તો તે તમારા કોલ નો જવાબ આપશે, અને અગર તમારા કોલનો જવાબ નાં આવે તો સમજી જજો કે તમારું status શું છે??