પ્રેમમાં આમ પણ કરવુ પડે ,
પ્રેમમાં તેમ પણ કરવુ પડે .
જો થવુ હોય નિર્મળ જળ તો પત્થરો ,
વચ્ચેથી પણ નીકળવુ પડે .
આ તો છે જીંદગીનુ ગણિત વગર ,
ત્રિજ્યાએ વર્તુળ થવુ પડે .
જો થવુ હોય પ્રેમમાં પાસ તો ,
આગનાં દરિયામાં તરવુ પડે .
અને જો એ સાથ આપવા તૈયાર થાય તો ,
વગર અતરે મહેકવુ પડે .
જમાનો નથી રહ્યો પાગલ પ્રેમીઓનો ,
સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે .
-દ્રુપ
સજીયા જી, આરપાર………..