Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

હદય અને મગજ

Posted on November 27, 2023 By Drupesh Sajiya No Comments on હદય અને મગજ

હ્રદય અને મગજ વચ્ચે સીધો સબંધ છે

અંતર બાર ઈંચનુ અને દિશા વિરૂધ્દ્ધ છે

 

હદય ને ગમે છે હંમેશા પ્રેમમાં પડવાનુ

ને મગજનુ કામ આ સમસ્યાઓ ઉકેલવાનુ

 

હદય ને ગમે છે આ ગુલાબી આવરણો

ને મગજનુ કામ આ આવરણો સંકેલવાનુ

 

હદયને ફાવી ગયુ છે ટુકડાઓ થવાનુ

ને મગજનુ કામ આ ટુક્ડાઓ જોડવાનુ

 

હદય ને ગમે છે લાગણીઓમાં ડુબવાનુ

ને મગજનુ કામ આ લાગણીઓ નિતારવાનુ

 

હદય ને લાગે છે આ જગત વિશ્વાસનુ

ને મગજનુ કામ અહી અરીસો બતાવવાનુ

-દ્રુપ

સાહિત્ય Tags:drup, drup gazal, drup poem, drup_poetry, heart & brain, દ્રુપ

Post navigation

Previous Post: શબ્દોમાં લજ્જા રાખે છે નજર આસપાસ રાખે છે ,
Next Post: કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010509
Users Today : 11
Views Today : 33
Total views : 30726
Who's Online : 0
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers