Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

આ છબછબીયા આપણને નહી ફાવે

Posted on December 5, 2023January 1, 2024 By Drupesh Sajiya No Comments on આ છબછબીયા આપણને નહી ફાવે

પ્રેમથી રહ્યા છીએ હવે છળકપટ નહી ફાવે,

ખોટી રીતે થયેલી આ વાહવાહી નહી ફાવે.

 

તકલીફોનો ડુંગર માથે લઈને ફર્યો છુ હુ,

હવે આ સુખ સાહીબીની જીંદગી નહી ફાવે.

 

અમે તો આકાશમાં વિહરતા પારેવડા,

જમીન પર બેસી રહેવુ મને નહી ફાવે.

 

જો નહાવુ તો મધ દરિયે અંદર સુધી,

આ છબછબીયા આપણને નહી ફાવે.

 

પ્રેમ કરવો તો સાચો શુધ્ધ અને અંત સુધી,

દિલ સાથે રમવાનુ આપણને નહી ફાવે.

-દ્રુપ

સાહિત્ય Tags:allingujarati, drup, drup gazal, drup poem, drup_poetry, આ છબછબીયા આપણને નહી ફાવે

Post navigation

Previous Post: વરસાદ આવ્યોને તારી યાદ આવી ગઈ
Next Post: ટહુકતા મોરલા ને સાંભળી આપની યાદ આવી,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010029
Users Today : 4
Views Today : 7
Total views : 29607
Who's Online : 0
Server Time : 2025-05-09

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers