ABRASION એટલે શું? Posted on July 3, 2021July 3, 2021 By kamal chaudhari ABRASION એટલે એક એવી પ્રક્રિયા જેમાં ચામડીનું ઉપરનું પડ અથવા સપાટી કાઢવામાં આવે અથવા નીકળી જાય. અથવા તો અકસ્માતે છોલાઈ જાય. ટૂંકમાં ચામડીના છોલાઈ જવાને ABRASION કહેવામાં આવે છે Uncategorized