April Fool jokes જોક્સ- પત્ની સાથે નો એપ્રિલ ફૂલ્ એક વાર જરૂર વાંચશો હંસી રોકી ના શકશો Posted on April 8, 2022April 9, 2022 By wardaddy No Comments on April Fool jokes જોક્સ- પત્ની સાથે નો એપ્રિલ ફૂલ્ એક વાર જરૂર વાંચશો હંસી રોકી ના શકશો પરમ દિવસે Wife ને એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં કહ્યું- “આજે કામવાળી નહી આવે” એણે- સવાલ કર્યો- તમને ક્યાંથી ખબર?? બસ- ત્યારનો ઘરમાં ઝગડો ચાલું છે મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો.. જોક્સ