Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • Stories
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

Author: kamal chaudhari

“ગમવું” અને “ચાહવું”

Posted on February 23, 2023 By kamal chaudhari No Comments on “ગમવું” અને “ચાહવું”
“ગમવું” અને “ચાહવું”

પ્રિય મિત્ર, “ગમવું” અને “ચાહવું” બન્ને શબ્દ હજારો વર્ષો થી માણસજાતને હંમેશા મુંઝવતા આવ્યા છે. આ બન્ને શબ્દોને સમજવા આ દુનિયાએ પોતાની સમજશક્તિ ને પૂરેપૂરી ખર્ચી નાખી છે છતાંયે આજ સુધી પૂરેપૂરી રીતે તેનો અર્થ સમજી શકી નથી. ખરેખર સમજવા જઈએ તો કોઈ માણસ આપણને ગમતું હોય અથવા આપણે કોઈને ચાહતા હોઈએ તો એના કોઈ…

Read More ““ગમવું” અને “ચાહવું”” »

રોચક તથ્ય

Keep your thoughts powerful

Posted on February 18, 2023September 22, 2023 By kamal chaudhari 2 Comments on Keep your thoughts powerful
Keep your thoughts powerful

વિચારોને બળવાન રાખો. 🧠💪 GOOD MORNING, વાંચનાર અને વંચાવનારને શિવરાત્રી ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર કહે છે……જ્યારે તમે પ્રેમ અને સમજને વહેવા દો છો ત્યારે તે તમને સેંકડો ગણા થઈને પાછા આવી મળે છે. નફરત અને નકારાત્મકતા નું પણ કઈક આવજૂ છે. મતલબ કે જે તમે દુનિયાને આપશો એજ તમને પાછુ આવી મળશે એ પણ…

Read More “Keep your thoughts powerful” »

Uncategorized

શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો ?

Posted on February 17, 2023 By kamal chaudhari No Comments on શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો ?
શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો ?

  ઈશ્વર કહે છે કે….. શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો ? તમારી સલામતી શામાં છે ? 👉લોકોમાં ? 👉બેંકના ખાતામાં ? કે પછી 👉તમારી સલામતીનાં મૂળ મારામાં રોપાયેલાં છે – તમારી અંદરના ઈશ્વરમાં, તમારી અંદરની દૈવી ચેતનામાં ? આને શોધવાનો પ્રયત્ન કરો અને તમને શંકાના જરા પણ ઓછાયા વિના સમજાશે કે ખરેખર કઈ…

Read More “શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો ?” »

Uncategorized

શક્તિદાયી વિચાર

Posted on February 14, 2023February 18, 2023 By kamal chaudhari No Comments on શક્તિદાયી વિચાર
શક્તિદાયી  વિચાર

    શ્રદ્ધા અને સામર્થ્ય. તમે તો ઈશ્વરના સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ ! તમે પાપી ? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો ! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને…

Read More “શક્તિદાયી વિચાર” »

ધાર્મિક-આધ્યાત્મિક

કુછ પાને કે લીયે કુછ ખોના પડેગા!

Posted on February 10, 2023 By kamal chaudhari No Comments on કુછ પાને કે લીયે કુછ ખોના પડેગા!
કુછ પાને કે લીયે કુછ ખોના પડેગા!

ઈશ્વર કહે છે કે…. તમે પરિવર્તન ઇચ્છો છો કે જીવન માં કઈક ઉત્તમ મેળવવા માંગો છો? શાંતિથી, પોતાની જાત સાથે પ્રામાણિક રહી વિચારો કે શું હાલ માં તમારી પાસે જે છે તેનાથી તમને આત્મસંતોષ અને પરિતૃપ્તિનો અનુભવ થાય છે ? શું તમને એવું થાય કે બીજા ભલે બદલાય, પણ હું જેમ છું તેમ બરાબર છું…

Read More “કુછ પાને કે લીયે કુછ ખોના પડેગા!” »

Uncategorized

ઈર્ષ્યા ન અનુભવો.

Posted on February 8, 2023 By kamal chaudhari No Comments on ઈર્ષ્યા ન અનુભવો.
ઈર્ષ્યા ન અનુભવો.

ઈશ્વર કહે છે કે… કોઈની આધ્યાત્મિક પ્રગતિ કે પ્રાપ્તિ જોઈ ઈર્ષા ન અનુભવો. જાણી લો કે તમે પણ તે બધું કરી શકો છો, પણ તે માટે તમારે જ કંઈક કરવું પડશે. જિંદગીની તકલીફોનાં રોદણાં રડવાથી કશું નહીં થાય. દરેક આત્મા ઊંચાઈઓને સર કરી શકે છે. દરેક આત્મા મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક કરી શકે છે. દરેક…

Read More “ઈર્ષ્યા ન અનુભવો.” »

ધાર્મિક-આધ્યાત્મિક

મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.

Posted on February 8, 2023 By kamal chaudhari No Comments on મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.
મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.

ઈશ્વર કહે છે કે…. તમારાં હ્રદય અને મનને ક્યારેય બંધિયાર બનવા ન દો. નવું, અજાણ્યું, જુદી જાતનું કશું જોઈને ગભરાઈ ન જાઓ. પોતાના અંતરમાંથી ઊઠતો અવાજ સાંભળવા માટે હંમેશાં સજ્જ રહો. તમારી સામે સાવ નવું, શબ્દોમાં કે આકારમાં ન બંધાય તેવું રહસ્ય ખૂલે તેવી અદ્ભુત પ્રેરણા માટે તૈયાર રહો. બુદ્ધિનું અભિમાન આધ્યાત્મિકતાના માર્ગ પર પાંગળું…

Read More “મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.” »

ધાર્મિક-આધ્યાત્મિક

શ્રેષ્ઠની આકાંક્ષા રાખો

Posted on February 8, 2023February 8, 2023 By kamal chaudhari No Comments on શ્રેષ્ઠની આકાંક્ષા રાખો
શ્રેષ્ઠની આકાંક્ષા રાખો

ઈશ્વર કહે છે કે… તમારી ચેતનામાં તમે શું શું સંઘરી રાખ્યું છે ?  હું ઇચ્છું છું કે તમારામાં એ જ રહે જે સર્વોત્તમ હોય, સર્વશ્રેષ્ઠ હોય. જો તમે ઊતરતી કક્ષાનું કંઈ પસંદ કરશો તો તમને તે જ મળશે. તમે કંઈ નીચા દરજ્જાનું સ્વીકારો ને તેનાથી સંતુષ્ટ રહો તો પછી હું પણ તમને કંઈ મદદ કરી…

Read More “શ્રેષ્ઠની આકાંક્ષા રાખો” »

ધાર્મિક-આધ્યાત્મિક

સાચા હૃદય થી પ્રેમ કરો

Posted on February 8, 2023 By kamal chaudhari No Comments on સાચા હૃદય થી પ્રેમ કરો
સાચા હૃદય થી પ્રેમ કરો

  ઈશ્વર કહે છે…. જ્યારે પણ પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને એને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી કિતાબ જેવો બની જવો જોઈએ જેથી દરેક તે વાંચી શકે. દુનિયાની સૌથી અદ્ભુત બાબત આ જ છે. તેથી તમારામાં રહેલો અલૌકિક પ્રેમ છૂટથી વહેતો મૂકો. પ્રેમ અંધ નથી, પ્રેમ તો પ્રિય પાત્રમાં રહેલા શ્રેષ્ઠને…

Read More “સાચા હૃદય થી પ્રેમ કરો” »

ધાર્મિક-આધ્યાત્મિક

નવા દિવસની શરૂઆત

Posted on February 8, 2023February 9, 2023 By kamal chaudhari No Comments on નવા દિવસની શરૂઆત
નવા દિવસની શરૂઆત

ઈશ્વર કહે છે, રોજ સવારે નવા બનીને, નવી તાજગી લઈને ઊઠો, પ્રકાશિત નવા દિવસમાં સર્વોત્તમની અપેક્ષા રાખો અને સર્વોત્તમથી ઓછું કશું જ ન સ્વીકારો. ફૂલ જેવા હળવા થઈ જાઓ અને બધું મને સોંપી દો. કદી તાણ કે દબાણ સાથે દિવસની શરૂઆત ન કરો. આત્માને ફરી નવો અને શક્તિશાળી બનાવવા માટે નિદ્રાધીન થાઓ, વિશ્રાંતિ મેળવો. દિવસની…

Read More “નવા દિવસની શરૂઆત” »

કૅરિયર, ધાર્મિક-આધ્યાત્મિક

Posts pagination

Previous 1 … 27 28 29 … 47 Next

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

013216
Users Today : 3
Views Today : 4
Total views : 37816
Who's Online : 0
Server Time : 2025-11-09

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers