ઈશ્વર કહે છે, સાચા હૃદય થી પ્રેમ કરો..
જાન્યુઆરી ૩ જ્યારે પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને એને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી કિતાબ જેવો બનો જેથી દરેક તે વાંચી શકે. દુનિયાની સૌથી અદ્ભુત બાબત આ જ છે. તેથી તમારામાં રહેલો અલૌકિક પ્રેમ છૂટથી વહેતો મૂકો. પ્રેમ અંધ નથી, પ્રેમ તો પ્રિય પાત્રમાં રહેલા શ્રેષ્ઠને જોઈ શકે છે અને તેને…
