April Fool jokes જોક્સ- પત્ની સાથે નો એપ્રિલ ફૂલ્ એક વાર જરૂર વાંચશો હંસી રોકી ના શકશો
પરમ દિવસે Wife ને એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં કહ્યું- “આજે કામવાળી નહી આવે” એણે- સવાલ કર્યો- તમને ક્યાંથી ખબર?? બસ- ત્યારનો ઘરમાં ઝગડો ચાલું છે મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો..