પ્રેમ, છેલ્લા શ્વાસ સુધી અને હ્રદય ના છેલ્લા ધબકાર સુધી.
પ્રિય વાંચક….કુશળ હોઈશ. હમણાં હું આ પોસ્ટ લખી રહ્યો છુ 3 માર્ચ 2023 ના રાત્રીના અગિયાર વાગીને પંચાવન મિનિટ થઈ છે. એક હાથમાં ચળકતો કપ અને એમાં મારો સાશ્વત પ્રેમ ” વિટામિન ટી” એટલે કે ચા , એક બાજુ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નું ” love me like u do” સોંગ , મસ્ત માહોલ અને…
Read More “પ્રેમ, છેલ્લા શ્વાસ સુધી અને હ્રદય ના છેલ્લા ધબકાર સુધી.” »