દેશની સુરક્ષા હવે મજબૂત થશે, આર્મી, નેવી અને એરફોર્સે DRDO ની Anti-Drone System માટે સોદો કર્યો
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે DRDO દ્વારા વિકસિત અને BEL દ્વારા ઉત્પાદિત ડ્રોન ડિટેક્ટ, ડીટર એન્ડ ડિસ્ટ્રોય સિસ્ટમ (D4S) એ ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ થનારી પ્રથમ સ્વદેશી વિકસિત એન્ટી-ડ્રોન સિસ્ટમ છે. ડ્રોન હુમલા સામે રક્ષણ માટે, ત્રણ સંરક્ષણ દળો, સેના, નૌકાદળ અને વાયુસેનાએ DRDO દ્વારા વિકસિત એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ હસ્તગત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે….