Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

Category: ધાર્મિક-આધ્યાત્મિક

ઈર્ષ્યા ન અનુભવો.

Posted on February 8, 2023 By kamal chaudhari No Comments on ઈર્ષ્યા ન અનુભવો.
ઈર્ષ્યા ન અનુભવો.

ઈશ્વર કહે છે કે… કોઈની આધ્યાત્મિક પ્રગતિ કે પ્રાપ્તિ જોઈ ઈર્ષા ન અનુભવો. જાણી લો કે તમે પણ તે બધું કરી શકો છો, પણ તે માટે તમારે જ કંઈક કરવું પડશે. જિંદગીની તકલીફોનાં રોદણાં રડવાથી કશું નહીં થાય. દરેક આત્મા ઊંચાઈઓને સર કરી શકે છે. દરેક આત્મા મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક કરી શકે છે. દરેક…

Read More “ઈર્ષ્યા ન અનુભવો.” »

ધાર્મિક-આધ્યાત્મિક

મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.

Posted on February 8, 2023 By kamal chaudhari No Comments on મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.
મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.

ઈશ્વર કહે છે કે…. તમારાં હ્રદય અને મનને ક્યારેય બંધિયાર બનવા ન દો. નવું, અજાણ્યું, જુદી જાતનું કશું જોઈને ગભરાઈ ન જાઓ. પોતાના અંતરમાંથી ઊઠતો અવાજ સાંભળવા માટે હંમેશાં સજ્જ રહો. તમારી સામે સાવ નવું, શબ્દોમાં કે આકારમાં ન બંધાય તેવું રહસ્ય ખૂલે તેવી અદ્ભુત પ્રેરણા માટે તૈયાર રહો. બુદ્ધિનું અભિમાન આધ્યાત્મિકતાના માર્ગ પર પાંગળું…

Read More “મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.” »

ધાર્મિક-આધ્યાત્મિક

શ્રેષ્ઠની આકાંક્ષા રાખો

Posted on February 8, 2023February 8, 2023 By kamal chaudhari No Comments on શ્રેષ્ઠની આકાંક્ષા રાખો
શ્રેષ્ઠની આકાંક્ષા રાખો

ઈશ્વર કહે છે કે… તમારી ચેતનામાં તમે શું શું સંઘરી રાખ્યું છે ?  હું ઇચ્છું છું કે તમારામાં એ જ રહે જે સર્વોત્તમ હોય, સર્વશ્રેષ્ઠ હોય. જો તમે ઊતરતી કક્ષાનું કંઈ પસંદ કરશો તો તમને તે જ મળશે. તમે કંઈ નીચા દરજ્જાનું સ્વીકારો ને તેનાથી સંતુષ્ટ રહો તો પછી હું પણ તમને કંઈ મદદ કરી…

Read More “શ્રેષ્ઠની આકાંક્ષા રાખો” »

ધાર્મિક-આધ્યાત્મિક

સાચા હૃદય થી પ્રેમ કરો

Posted on February 8, 2023 By kamal chaudhari No Comments on સાચા હૃદય થી પ્રેમ કરો
સાચા હૃદય થી પ્રેમ કરો

  ઈશ્વર કહે છે…. જ્યારે પણ પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને એને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી કિતાબ જેવો બની જવો જોઈએ જેથી દરેક તે વાંચી શકે. દુનિયાની સૌથી અદ્ભુત બાબત આ જ છે. તેથી તમારામાં રહેલો અલૌકિક પ્રેમ છૂટથી વહેતો મૂકો. પ્રેમ અંધ નથી, પ્રેમ તો પ્રિય પાત્રમાં રહેલા શ્રેષ્ઠને…

Read More “સાચા હૃદય થી પ્રેમ કરો” »

ધાર્મિક-આધ્યાત્મિક

નવા દિવસની શરૂઆત

Posted on February 8, 2023February 9, 2023 By kamal chaudhari No Comments on નવા દિવસની શરૂઆત
નવા દિવસની શરૂઆત

ઈશ્વર કહે છે, રોજ સવારે નવા બનીને, નવી તાજગી લઈને ઊઠો, પ્રકાશિત નવા દિવસમાં સર્વોત્તમની અપેક્ષા રાખો અને સર્વોત્તમથી ઓછું કશું જ ન સ્વીકારો. ફૂલ જેવા હળવા થઈ જાઓ અને બધું મને સોંપી દો. કદી તાણ કે દબાણ સાથે દિવસની શરૂઆત ન કરો. આત્માને ફરી નવો અને શક્તિશાળી બનાવવા માટે નિદ્રાધીન થાઓ, વિશ્રાંતિ મેળવો. દિવસની…

Read More “નવા દિવસની શરૂઆત” »

કૅરિયર, ધાર્મિક-આધ્યાત્મિક

ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..

Posted on January 2, 2023February 12, 2023 By kamal chaudhari No Comments on ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..
ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..

.ઈશ્વર કહે છે…. તમારા આધ્યાત્મિક જીવનનું પ્રારંભનું પગલું ગમે તેટલું નાનું હોય, અચકાઓ નહીં. કારણકે દરેક સારી વસ્તુનો આરંભ નાની ઘટનાથી જ થાય છે. ઑકનું વૃક્ષ નાનકડા અંકુર રૂપે જ જન્મે છે અને સમયાંતરે પ્રચંડ કદ માં રૂપાંતરિત થાય છે . સૂક્ષ્મ બીજમાંથી અદ્ભુત ફૂલછોડ ખીલે છે. પ્રેમનાં નાનકડાં બીજ જિંદગીઓ બદલી નાખે છે. શ્રદ્ધાના…

Read More “ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..” »

ધાર્મિક-આધ્યાત્મિક

શાંતિ પ્રાર્થના

Posted on November 27, 2022 By kamal chaudhari No Comments on શાંતિ પ્રાર્થના
શાંતિ પ્રાર્થના

હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારૂં એ હ્યદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, ૫રમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૧) વળી કર્મના યોગે કરીને જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભકિત કરે. લક્ષચોર્યાસી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૨)…

Read More “શાંતિ પ્રાર્થના” »

ધાર્મિક-આધ્યાત્મિક

સર્વધર્મ પ્રાર્થના

Posted on November 27, 2022 By kamal chaudhari No Comments on સર્વધર્મ પ્રાર્થના
સર્વધર્મ પ્રાર્થના

ઓમ્ તત્ સત્ શ્રી નારાયણ તુ પુરૂષોત્તમ ગુરુ તૂ ! સિદ્ધ બુદ્ધ તૂ, સ્કંદ વિનાયક, સવિતા પાવક તૂ !! બ્રહ્મ મઝદ તૂ, યહવ શકિત તૂ, ઈશુ પિતા પ્રભુ તૂ ! રૂદ્ર વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ, રહીમ તાઓ તૂ !! વાસુદેવ ગો, વિશ્વરૂપ તૂ, ચિદાનંદ હરિ તૂ ! અદ્રિતીય તૂ, અકાલ નિર્ભય, આત્મ લિંગ શિવ તૂ…

Read More “સર્વધર્મ પ્રાર્થના” »

ધાર્મિક-આધ્યાત્મિક

મંગળ મંદિર ખોલો

Posted on November 27, 2022 By kamal chaudhari No Comments on મંગળ મંદિર ખોલો
મંગળ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો દયમય ! મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વારે ઊભો શિશુ ભોળો, તિમિર ગયું ને જયોતિ પ્રકાશયો, શિશુને ઉરમાં લ્યો લ્યો….દયામય નામ મધુર તમ રટયો નિરંતર, શિશુ સહુ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમે અમીરસ ઢોળો….દયામય

ધાર્મિક-આધ્યાત્મિક

મા – બાપને ભૂલશો નહિ.

Posted on November 27, 2022 By kamal chaudhari No Comments on મા – બાપને ભૂલશો નહિ.
મા – બાપને ભૂલશો નહિ.

ભુલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. પથ્થર પૂજયા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજા, પત્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળીયો, મોંમાં દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહીં. હ હેતે લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા, એ કોડના…

Read More “મા – બાપને ભૂલશો નહિ.” »

ધાર્મિક-આધ્યાત્મિક

Posts pagination

Previous 1 … 11 12 13 Next

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010545
Users Today : 35
Views Today : 51
Total views : 30779
Who's Online : 1
Server Time : 2025-07-01

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers