દેહ સ્પર્શ વિના જ લાગણી માં પલળાય છે
દરેક કણમાં ને દરેક ક્ષણમાં એ દેખાય છે , હાજરી એમની પળેપળમાં અનુભવાય છે . દિલ જોડાયા હશે લાગણીના તાતણાં થી, અમથી એકની પીડા બીજાને અનુભવાય છે . સાથે વિતાવેલી ક્ષણો વાગોળી હશે એમણે , આંખલડી એની સહેજ ભીની વરતાય છે . કદાચ આ પ્રેમમાં પ્રેમથી પણ વધુ કંઈક હશે , દેહ…
