કોમ્પુટરના પ્રકાર
કોમ્પુટરના નીચે મુજબ ત્રણ પ્રકાર છે. ૧. Analog Computer (એનેલોગ કોમ્પ્યુટર):- જે કોમ્પુટર માપ પરથી જવાબ તૈયાર કરે તેને Analog Computer કહેવાય છે. દા.ત. રિક્ષાનું મીટર. રિક્ષાએ જે અંતર કાપ્યું હોય તે મુજબ કિ.મી. દીઠ ભાડું ગણી શકાય છે. આવા કોમ્પ્યુટરની ચોકસાઈ , ડીજીટલ કોમ્પ્યુટરનાં પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. આવા અમુક કોમ્પ્યુટરનાં ઉદાહરણ સ્લાઈડ…