ઈશ્વર કહે છે, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરો..
.ઈશ્વર કહે છે…. તમારા આધ્યાત્મિક જીવનનું પ્રારંભનું પગલું ગમે તેટલું નાનું હોય, અચકાઓ નહીં. કારણકે દરેક સારી વસ્તુનો આરંભ નાની ઘટનાથી જ થાય છે. ઑકનું વૃક્ષ નાનકડા અંકુર રૂપે જ જન્મે છે અને સમયાંતરે પ્રચંડ કદ માં રૂપાંતરિત થાય છે . સૂક્ષ્મ બીજમાંથી અદ્ભુત ફૂલછોડ ખીલે છે. પ્રેમનાં નાનકડાં બીજ જિંદગીઓ બદલી નાખે છે. શ્રદ્ધાના…
