Gujarati jokes – પતિ પત્નીનો જોક્સ
Wife : મહેમાન આવી રહ્યા છે અને ઘરમાં દાળ સિવાય કશુ બન્યુ નથી Husband : જ્યારે એ લોકો આવે તો kitchen માં એક વાસણ પાડી દેજે, અને જ્યારે હુ પુછુ તો કહેજે કે શાહી પનીર ઢોળાય ગયુ. પછી બીજુ વાસણ પાડજે અને કહેજે પનીર ભુજ્જી પણ ઢોળાય ગઈ !! પછુ હુ કહીશ કે ચાલો દાળ…
