હાઈ લેવલ નો જોક
એક *પાગલે* મોબાઈલની દુકાનેથી મોબાઈલ ચોર્યો. *દુકાનદાર* જોઈ ગયો. પકડયા પછી ખબર પડી કે આ તો *ગાંડો* છે. તો એણે વિચાર્યું *ગાંડો* આવા *મોંઘા મોબાઈલનો* ઉપયોગ કેવી રીતે કરે તે જોઈએ… તો *દુકાનદારે* એ *ગાંડા* ને કહ્યું કે ચાલ આ મોબાઈલને ઓપરેટ કરી બતાવ…… *ગાંડાએ* ખુશ થઈ મોબાઈલ સ્ક્રિનને ટચ કર્યો…… પણ મોબાઈલ આગળ ચાલે…