અધધધ રૂ.24/- કરોડનો પાડો.
લોકો મેળામાં તેમના પશુધનને પ્રદર્શિત કરવા દર વર્ષે જોધપુર જાય છે. જ્યારે “ભીમ” નામની 1500 કિલોનો પાડો મેળામાં આવ્યો ત્યારે તેના કદને જોઈને લોકો અચંબામાં પડી ગયા. તેની કિંમત 24 કરોડ રૂપિયા છે અને તેના માલિકનું નામ અરવિંદ જાંગિડ છે. અરવિંદ દાવો કરે છે કે જોધપુરની મુલાકાતે આવેલા એક અફઘાન શેખે ભીમ માટે 24 કરોડની…
