વિશ્વની સહુથી શક્તિશાળી મહિલા!
ઓડિશાની આદિવાસી મહિલા માટિલ્ડા કુલ્લુની અજાયબી, ફોર્બ્સે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ કરી માટિલ્ડા કુલ્લુ, એક આદિવાસી મહિલા અને ઓડિશાની આશા કાર્યકર, તેના ઉમદા હેતુ માટે ફોર્બ્સ ઈન્ડિયા W-Power 2021 ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સ દ્વારા વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં માટિલ્ડા કુલ્લુનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓડિશાના સુંદરગઢ જિલ્લાના બારાગાંવ તહસીલના ગરગડબહાલ ગામની…
