ઈર્ષ્યા ન અનુભવો.
ઈશ્વર કહે છે કે… કોઈની આધ્યાત્મિક પ્રગતિ કે પ્રાપ્તિ જોઈ ઈર્ષા ન અનુભવો. જાણી લો કે તમે પણ તે બધું કરી શકો છો, પણ તે માટે તમારે જ કંઈક કરવું પડશે. જિંદગીની તકલીફોનાં રોદણાં રડવાથી કશું નહીં થાય. દરેક આત્મા ઊંચાઈઓને સર કરી શકે છે. દરેક આત્મા મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક કરી શકે છે. દરેક…