ઊંદરીયો દેવ
આદિવાસીઓનો એક તહેવાર છે ઊંદરીયો દેવ. જેમાં ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તે મૂર્તિને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડી રાખે છે અને આ ઝોળીમાં તે મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભા રહેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા,રીંગણ, મરચાં,દૂધી, કારેલાં ઈત્યાદી…