વાપરતા વધેલા ઇન્ટરનેટ ની મદદથી પોકેટ મની કમાઓ.
પ્રશ્ન: રોજના એક જીબી ડેટા માથી વાપરતા જે થોડી ઘણી એમ.બી. બચે છે એનું શું કરો છો.??? જવાબ: “એમજ જાય છે” આ જવાબ જો તમારો હોય, તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. આજે હું બચેલા ઇન્ટરનેટ ને ભાડે આપીને ખિસ્સા ખરચીના પૈસા ભેગા કરવાનો એક મસ્ત આઇડિયા લઈને આવ્યો છું. પ્લીઝ એક વાર શાંતિ થી…
Read More “વાપરતા વધેલા ઇન્ટરનેટ ની મદદથી પોકેટ મની કમાઓ.” »