મોટર વાહન ધારો 1988
[1] કાયદાનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રસ્તુત કાનૂન મોટર વાહન ધારો, 1988 પૂર્વે મોટર વાહન ધારો, 1939 અમલમાં હતો. સદર કાયદામાં 1956, 1960, 1969, 1976, 1978, 1982 માં સુધારાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ અનુભવે એમ જણાયું કે માર્ગ વાહનવતારમાં પ્રવેશેલ નવી ટેક્નોલોજી, ઉતારૂઓની હેરની રીતમાં આવેલ પરિવર્તન, માર્ગ પરિવહનનો વિકાસ ધ્યાનમાં લેતાં, મોટર વાહન અંગે નવો…