આવો જાણીએ ક્લાસિક કંડીશનિંગ વિશે.
ફિઝિયોલોજિસ્ટ ઇવાન પાવલોવે 1890ના દાયકામાં બતાવ્યું: કુતરાનું મગજ ઘંટડીને ખોરાક સાથે સાંકળવાનું શીખે છે અને લાળ ગ્રંથીઓને તે મુજબ પ્રતિભાવ આપવા સૂચના આપે છે. અને આ તેમની આદતો માં વણાઈ જવાથી તેઓનાં શરીરમાં ઘંટ પડે એટલે તરતજ જઠરાગ્ની પ્રદીપ્ત થવા લાગે છે અને લાળ પડવા માંડે છે આમ પાળેલા પ્રાણીઓને આ રીતે ટેવ પાડવાની રીતને…