વાસી રોટલી…..
વાસી ખોરાક સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે 12 કલાકથી વધુ સમય માટે રાખવામાં આવેલ વાસી ખોરાક ખાવાથી ઝાડા, ફૂડ પોઈઝનિંગ, એસિડિટી અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે વાસી ખોરાકને ફરીથી ગરમ કરવો કેટલાક કિસ્સાઓમાં સ્વાસ્થ્ય માટે ઘાતક બની શકે…