શબ્દોમાં લજ્જા રાખે છે નજર આસપાસ રાખે છે ,
શબ્દોમાં લજ્જા રાખે છે નજર આસપાસ રાખે છે , મારા દિલની ચોરી કરીને એનુ ખાસ ધ્યાન રાખે છે . પ્રસંગો છે અમારી વચ્ચે લાગણી વિનિમયના બે ચાર , મનગમતી આ ખુબસુરત ક્ષણો મને જીવંત રાખે છે . રિસાઈ જાય છે નાની અમથી વાતમાં એ સાબિતી છે , આ ચંચળ યુવતી પ્રેમ સિવાય ઘણુ…