શબ્દો બોલ્યા વગર આંખોથી પ્રેમની ગઝલ રજુ કરૂ
લાગણીઓ છે ભરપુર પણ ક્યાં જઈ રજુ કરૂ , શબ્દોના સમુદ્ર છે અંદર એને ક્યાં જઈ રજુ કરૂ . કહેવુ છે ઘણુ બધુ અને સાંભળવુ પણ છે ઘણુ , મળે જો એકાંત તો આ બધુ તુજ સમક્ષ રજુ કરૂ . વાદળાઓ જેમ રેડી દે છે પાણી બધુ ધરા ઉપર , બસ એ જ…