શ્રેષ્ઠની આકાંક્ષા રાખો
ઈશ્વર કહે છે કે… તમારી ચેતનામાં તમે શું શું સંઘરી રાખ્યું છે ? હું ઇચ્છું છું કે તમારામાં એ જ રહે જે સર્વોત્તમ હોય, સર્વશ્રેષ્ઠ હોય. જો તમે ઊતરતી કક્ષાનું કંઈ પસંદ કરશો તો તમને તે જ મળશે. તમે કંઈ નીચા દરજ્જાનું સ્વીકારો ને તેનાથી સંતુષ્ટ રહો તો પછી હું પણ તમને કંઈ મદદ કરી…