કન્યાને જોવા જાય ત્યારે (પ્રથમ વાર)
આથામાં બેડા, કાંખામાં બેડા, કાગરિયાળાં બેડાં જો આમલીયા થુંડેર મહાણી ઓઢણી ચાલા બાહુ ને ચાલા આયા કન્યા એહરુડ જોવના જ… આમલીયા આથામાં બેડાં, કાંખામાં બેડાં, કાગરિયાળાં બેડાં જચાલા કાકા, ચાલા કાકી, કન્યા એહરુ જોવના જ.. આ ગીત ધોડિયા આદિવાસી સમાજમાં જ્યારે કન્યાને જોવા જવામાં આવે છે, તે પ્રસંગે ગવાય છે. આ ગીતમાં વપરાયેલા કેટલાક…
