એ સમજી જાય એ પ્રેમ
કોઈ ચોક્ક્સ વ્યાખ્યા નથી લાગણીઓની તમે વિચારો અને એ સમજી જાય એ પ્રેમ . કમળની પાંદડી પર પડેલુ વરસાદનુ ટીપુ આપોઆપ મોતી દેખાવા લાગે એ પ્રેમ . વેરાન રણમાં એમનુ માત્ર એક સ્મરણ લીલુછમ જંગલ જેવો અનુભવ કરવે એ પ્રેમ . એમની ઓચીંતી નજર ટકરાય ત્યાં તો લાગણીઓના ઘોડાપુર આવે એ પ્રેમ…