કેટલું પીવું જોઈએ???
માણસે આખા દિવસમાં કેટલું પીવું જોઈએ? અરે હું તો પાણી ની વાત કરતો હતો🤪 શરીર માટે પાણીનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં લગભગ 60% પાણી હોય છે, અને તે વિવિધ શારીરિક ક્રિયાઓ માટે આવશ્યક છે. પાણીના ઉપયોગથી શરીર તંદુરસ્ત રહે છે, તે શરીરની તાપમાનને નિયંત્રિત કરે છે, પાચનક્રિયા સુધારે છે, તથા ત્વચા…