કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ
લાગણીઓને જવાબદારીના આવરણ વચ્ચે રાખુ છુ , એકલામાં અશ્રુઓ વહાવીને હુ આખં સાફ રાખુ છુ . સગા અને વ્હાલાઓની વચ્ચે અવાજ નરમ રાખુ છુ , આ ડર નથી બસ વ્યવહારમાં સંસ્કારની ઝલક રાખુ છુ . અજાણ્યાને પણ હંમેશા મદદ કરવાનુ રાખુ છુ , મગજને એકતરફ રાખી મારા દિલનુ માન રાખુ છુ . …