વીજળીના દરેક ચમકારે મને એ સ્પર્શ યાદ આવે
વરસતી વાદળી જોઈ વિતાવેલ સમય યાદ આવે , સુખમાં કે દુ:ખમાં મને તો બસ એ જ યાદ આવે . પ્રિય છે બધી ઋતુઓમાં વર્ષાઋતુ થોડીક વધારે , કારણ લાગણીમાં ભીંજાયા એ વાત યાદ આવે . આકાશમાં કાળી વાદળીઓની વણઝાર જોઈને , એના ઝુલ્ફોમાં વિતાવેલી આખી રાત યાદ આવે . સમીપ આવી વળગી…