લીલા જંગલોમાં ઝાંઝવાને શોધવા આવ્યો છુ
દિલનો મરીઝ છુ ને દિલની દવા લેવા આવ્યો છુ , પીરસાયા છે જે આંખોના જામ એ પીવા આવ્યો છુ . કાતિલ છે એમનુ સ્મિત એ વાત ફેલાઈ છે શહેરમાં , એમના સ્મિત સામે મારુ દિલ હારવા આવ્યો છુ . એમનો સ્પર્શ એટલે સ્વર્ગમાં રહેવાનો અનુભવ , આ ધરતી પર સ્વર્ગનો અનુભવ લેવા આવ્યો…