બે દિલ વચ્ચે થયેલ લાગણીઓની આપલે નડે છે.
આ દુનીયામાં મને મારો સરળ સ્વભાવ નડે છે, જતુ કરવાની ભાવના અને મારી શરીફાઈ નડે છે. લોકોની મદદ માટે મે હંમેશા સમય ફાળવ્યો, આજે મારે જરૂર પડી તો બધા કહે સમય નડે છે. બદમાશો અને લફંગાઓને પુજતી આ દુનીયા, કારણ હવે સમજાયુ મને મારી શરીફાઈ નડે છે. સાચો કળિયુગ આવ્યો કે નહી…