સારુ પાત્ર મેળવવા ધનવાન થાવુ પડે
પ્રેમમાં આમ પણ કરવુ પડે , પ્રેમમાં તેમ પણ કરવુ પડે . જો થવુ હોય નિર્મળ જળ તો પત્થરો , વચ્ચેથી પણ નીકળવુ પડે . આ તો છે જીંદગીનુ ગણિત વગર , ત્રિજ્યાએ વર્તુળ થવુ પડે . જો થવુ હોય પ્રેમમાં પાસ તો , આગનાં દરિયામાં તરવુ પડે . અને જો…