એકવાર મારી જેમ ઘડિયાળનાં કાંટા પર જીંદગી જીવી તો જો
હે પ્રભુ એકવાર ધરતી પર આવીને માનવી બની તો જો પડે છે કેટ કેટલી તકલીફ એ બધુ એકવાર સહી તો જો નથી કહેતો કે ફ્ક્ત બધુ હુ જ કરૂ છુ ને કર્યા કરૂ છુ પરંતુ તુ એકવાર મારી જેમ દોડાદોડી કરી તો જો કર્મો ના હિસાબને ચોપડામાં લખવા માટે છે ચિત્રગુપ્ત અહી આવીને…
Read More “એકવાર મારી જેમ ઘડિયાળનાં કાંટા પર જીંદગી જીવી તો જો” »