CDS બિપિન રાવત અમર રહો
CDS બિપિન રાવતઃ પિતા પાસેથી દેશ સેવા કરવાની પ્રેરણા મળી, NDAમાં ગયા, સંરક્ષણ અભ્યાસમાં M.Phil કર્યું CDS જનરલ બિપિન રાવત ભારતીય સેનાના ચાર સ્ટાર જનરલ હતા જેમને 30 ડિસેમ્બર 2021ના રોજ ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1 જાન્યુઆરી 2020 ના રોજ પદભાર સંભાળ્યો. CDS બિપિન રાવત…