કોરોના અને લગ્ન વચ્ચે તફાવત શું?
કે.બી.સી.માં વીસ હજારનો સવાલ પૂછતા પહેલા અમિતાભ બચ્ચને એક ગુજરાતીને પૂછ્યું: બોલો “કોરોના” અને “લગ્ન”બન્ને વચ્ચે સમન્વ અને તફાવત શું છે.????? ગુજરાતી : જવાબ નીચે મુજબ છે. 1. કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.😂 2. બંનેમાં જાન જાય છૅ.😂 3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂 4. લગ્નના ચાર ફેરા અનૅ લોક…