મંદિર પર કેમ ફરકે છે પવિત્ર ધજા
ધ્વજાનું મહત્વ: મંદિર પર કેમ ફરકે છે પવિત્ર ધજા? મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા અથવા ધજા, માત્ર એક રંગીન કાપડનો ટુકડો નથી, પરંતુ તે હિન્દુ ધર્મમાં ઊંડું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે. મંદિરની ધજા એક શક્તિશાળી પ્રતીક છે, જે ભક્તોને શાંતિ, શ્રદ્ધા અને દિવ્યતાનો સંદેશ આપે છે. આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ મંદિર…