Subconscious mind in gujarati
નાનું મગજ એ અર્ધજાગ્રતમનનું મુખ્ય સ્થાન છે, તે અર્ધજાગ્રતપણે કામ કરે છે, તેમછતાં તેની કાર્યશીલતા જાગ્રતમન કરતાં વધારે શકિતશાળી છે. જો આપણે ચિંતા, લાગણીઓ, આવેગો અને નકારાત્મક વિચારોથી મુકત થઈને શાંત થઈએ તો અર્ધજાગ્રતમન આપોઆપ કામ કરતું થઈ જશે, જેનાથી કરેલાં તમામ કામોનો કાર્યબોજ લાગશે નહીં, કરેલા કામની સુંદરતા નિર્માણ થશે અને મન પ્રસન્નતા અનુભવશે….