મરી
મરીના દ્રાક્ષની વેલ જેવા જ વેલા ભારતમાં થાય છે. ભારતના દક્ષિણના પશ્ચિમી વાટોમાં તથા મદ્રાસ, ત્રિચિનાપલી, મલબાર, કોંકણ જેવા પ્રાંતોમાં તથા પૂર્વમાં આસામ, કુચ બિહાર તથા દક્ષિણ-પૂર્વના સિંગાપુર વગેરે દ્વીપ ઉપર ખૂબ થાય છે. નામ: મરી, मरीचिका, काली मिर्च, गोल मिर्च, black pepper, piper nigrum પરિચય: મરી હરડેના વર્ગની અને લીંડીપીપરના કુળની વૃક્ષારોહી વેલનું ફળ…